Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને પ્રધાનમંત્રીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જલિયાવાલા બાગ હત્યાકાંડના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “આજે જલિયાવાલા બાગના ભયાનક હત્યાકાંડના 100 વર્ષ થઈ રહ્યા છે, ભારત એ ભયાનક દિવસે શહીદ થયેલા દરેક વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમની બહાદુરી અને બલિદાન ક્યારેય ભૂલી નહીં શકાય. તેમની સ્મૃતિ આપણને એવા ભારતનું નિર્માણ કરવા માટે વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે જેના પર તેઓ ગર્વ કરી શકે.”

 ***

RP