Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આંબેડકર જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંબેડકર જયંતી નિમિત્તે લોકોને શુભેચ્છા પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “સંવિધાનના ઘડવૈયા અને સામાજિક ન્યાયના પ્રણેતા બાબસાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરને એમની જયંતી પર સાદર નમન.”

 ***

RP