Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સમગ્ર વિશ્વના લોકોને ઈસ્ટરની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સમગ્ર વિશ્વમાં લોકોને ઇસ્ટરની શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “સમગ્ર વિશ્વના લોકોને ઈસ્ટરની શુભેચ્છા. ચાલો ઈસુ ખ્રિસ્તના પ્રેરણાદાયી ઉપદેશોને યાદ કરીએ અને સંવાદિતા અને એકબીજાના સંબંધોને મજબૂત કરીએ.

J.Khunt/GP