પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળને ભારત અને કોસ્ટા રિકા વચ્ચે બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં લેટર ઓફ ઇન્ટેન્ટ (એલઓઆઈ) પરકરાયેલા હસ્તાક્ષર વિશેજાણકારી આપવામાં આવી હતી.
આ એલઓઆઈ પર હસ્તાક્ષર બાયોટેકનોલોજીનાં ક્ષેત્રમાં શિક્ષણ, તાલીમ અને સંશોધનનાં ક્ષેત્રમાં નક્કર વ્યૂહાત્મક યોજનાવિકસાવવાવિજ્ઞાન અને ટેકનોલોજી ડિપ્લોમસીમાં નવીનતા લાવવાસહકારસ્થાપિત કરવા માટેનો એજન્ડા બનાવવા થયાં હતાં.
આ એલઓઆઈ માર્ચ, 2019માં થયાં હતાં.
J.Khunt/RP