Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સડે પર ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રમોદીએચાર્ટર્ડએકાઉન્ટ્સડે પર ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સને અભિનંદન પાઠવ્યાં છે.

પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, “અત્યંત મહેનતુ ચાર્ટર્ડએકાઉન્ટન્ટ્સ સમુદાય આપણાં સમાજમાં કોર્પોરેટ ગવર્નન્સમાંસુધારોઅને પ્રામાણિકતાની સંસ્કૃતિ સ્થાપિત કરી રહ્યો છે. આજે સીએડે પર તમામ સીએને ભવિષ્યની કામગીરી માટે શુભેચ્છા.”

DK/NP/J.Khunt/GP