Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ખારચી પૂજાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ખારચી પૂજાની શરૂઆત નિમિત્તે લોકોને ખાસ કરીને ત્રિપુરાના લોકોને શુભેચ્છા પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, ખારચી પૂજાની શરૂઆત પર દરેકને ખાસ કરીને ત્રિપુરાના લોકોને શુભેચ્છાઓ. ચતુર્દશ દેવતા દરેકને સુખ, સ્વાસ્થ્ય અને સમૃદ્ધિ પ્રદાન કરે તેવી પ્રાર્થના.

 

DK/NP/J.Khunt/GP/RP