પીએમઇન્ડિયા
પ્રધાનંમત્રી શ્રી નરેન્દ્રમોદીએ લોકોને ગુરુપૂર્ણિમાના અવસર પરશુભેચ્છા પાઠવી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “સમગ્ર દેશવાસીઓને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. ગુરુ પૂર્ણિમાના શુભ દિને, આપણે આપણાગુરુજનોનેનમનકરીએ છીએ કે જેમણે આપણા સમાજને પ્રેરિત કરવામાં, તેને આકાર આપવામાં અને તેનું ઘડતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.”
NP/J.Khunt/GP
सभी देशवासियों को गुरु पूर्णिमा की हार्दिक शुभकामनाएं।
— Narendra Modi (@narendramodi) July 16, 2019
On the auspicious day of #GuruPurnima, we bow in reverence to all our Gurus who have played an important role in inspiring, moulding and shaping our society.