પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર દેશવાસિઓને શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું “સૌ દેશવાસિઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. જય હિન્દ!”
RP
सभी देशवासियों को #स्वतंत्रतादिवस की हार्दिक शुभकामनाएं। जय हिंद!
— Narendra Modi (@narendramodi) August 15, 2019
Happy Independence Day to all my fellow Indians. Jai Hind!