પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહાવીર જયંતી પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે
પ્રધાનમંત્રીએ પોતાના સંદેશમાં કહ્યું કે, “મહાવીર જયંતીના અવસરે આપણે ભગવાન મહાવીરના વિચારો અને આદર્શોને યાદ કરીને સદભાવપૂર્ણ અને શાંતિપૂર્ણ સમાજ પ્રત્યે આપણા સંકલ્પને દોહરાવીએ.”
AP/J.Khunt
On Mahavir Jayanti, we recall the pure thoughts & ideals of Lord Mahavir & reaffirm our commitment towards a harmonious & peaceful society.
— Narendra Modi (@narendramodi) April 19, 2016