Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાબુલ હુમલાની નિંદા કરી; શોક ગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલમાં હુમલાની નિંદા કરી. પ્રધાનમંત્રીએ શોક ગ્રસ્ત પરિવારો પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી.

પ્રધાનમંત્રીએ કહ્યું, “હું કાબુલ હુમલાને વખોડી કાઢું છું અને શોક ગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના.”

AP/J.Khunt