મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઝારખંડના રાંચીમાં (સપ્ટેમ્બર 12, 2019)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે આગમન થતાં ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ અને ઝારખંડના મુખ્યમંત્રી શ્રી રઘુબર દાસ તેમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે નવા ઝારખંડ વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. સાથે ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ અને ઝારખંડના મુખ્યમંત્રી શ્રી રઘુબર દાસ પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના સાહેબગંજ ખાતે મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. સાથે ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ, કેન્દ્રીય આદિજાતી બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડા તથા ઝારખંડના મુખ્યમંત્રી શ્રી રઘુબર દાસ અને કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા તથા શ્રી કૈલાસ ચૌધરી અને અન્ય મહાનુભવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના સાહેબગંજ ખાતે મલ્ટી-મોડલ ટર્મિનલનું ઉદ્ઘાટન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે નવા સચિવાલય ભવનનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે. સાથે ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ, કેન્દ્રીય આદિજાતી બાબતોના મંત્રી શ્રી અર્જુન મુંડા તથા ઝારખંડના મુખ્યમંત્રી શ્રી રઘુબર દાસ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી સંતોષકુમાર ગંગવાર તથા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી શ્રી કૈલાસ ચૌધરી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે નવા સચિવાલય ભવનનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે. સાથે ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ, ઝારખંડના મુખ્યમંત્રી શ્રી રઘુબર દાસ, કેન્દ્રીય શ્રમ અને રોજગાર (સ્વતંત્ર હવાલો) રાજ્યમંત્રી શ્રી સંતોષકુમાર ગંગવાર તથા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી શ્રી કૈલાસ ચૌધરી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે એક સમારોહમાં નાના અને સિમાંત ખેડૂતો માટે કિસાન માન ધન યોજનાનો શુભારંભ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે એક સમારોહમાં વેપારીઓ અને સ્વરોજગારીઓ માટે રાષ્ટ્રીય પેન્શન યોજનાનો શુભારંભ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓના શુભારંભ પ્રસંગે સભાને સંબોધિત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે આગમન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 12 સપ્ટેમ્બર, 2019ના રોજ ઝારખંડના રાંચી ખાતે આગમન થતાં ઝારખંડના રાજ્યપાલ શ્રીમતી દ્રૌપદી મુર્મૂ અને ઝારખંડના મુખ્યમંત્રી શ્રી રઘુબર દાસ તેમનું સ્વાગત કરી રહ્યા છે.