Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

સંસદ ગૃહની બહાર પ્રધાનમંત્રીએ મીડિયાને આપેલા નિવેદનનો મૂળ પાઠ

સંસદ ગૃહની બહાર પ્રધાનમંત્રીએ મીડિયાને આપેલા નિવેદનનો મૂળ પાઠ


સંસદનું મહત્વપૂર્ણ સત્ર પોતાના અંતિમ તબક્કા માટે આજે આરંભ થઇ રહ્યું છે. મુખ્યત્વે ખાસ તો નાણાંકીય મુદ્દાઓ રહે છે…આ સત્રનો, જે પ્રથમ ખંડ હતો તે ખુબ ઉત્પાદક રહ્યો. બધા જ પક્ષોએ સાથે મળીને સંસદને ખુબ જ સુચારુ રીતે ચલાવવાનો પ્રયાસ કર્યો અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા અને હવે તેનો આનંદ બધા જ પક્ષોના સંસદ સભ્યના ચહેરા પર દેખાઈ રહ્યો હતો. આ વખતે પણ એવા જ ઉંમગ, ઉત્સાહ સાથે લોકતંત્રની સ્વસ્થ પરંપરાઓની સાથે, મુક્ત ચર્ચા કરીને સત્રને આગળ વધારીશું અને સારા નિર્ણયો લઈશું. આ મારો વિશ્વાસ છે. ધન્યવાદ.

AP/J.Khunt/DK