Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પોર્ટુગલની ચૂંટણી જીતવા બદલ પોર્ટુગલના પ્રધાનમંત્રી શ્રી એન્ટોનિયો કોસ્ટા અને એમની સોશિયાલિસ્ટ પાર્ટીને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પોર્ટુગલની ચૂંટણી જીતવા બદલ પોર્ટુગલના પ્રધાનમંત્રી શ્રી એન્ટોનિયો કોસ્ટા અને એમની સોશિયાલિસ્ટ પાર્ટીને અભિનંદન પાઠવ્યા હતા.પોર્ટુગલના પ્રધાનમંત્રી શ્રી એન્ટિનિયો કોસ્ટાએ અભિનંદન પાઠવવા બદલ પ્રધાનમંત્રી મોદીનો આભાર માન્યો હતો.

પ્રધાનમંત્રીકહ્યું કે”હું જીત બદલ સોશ્યાલિસ્ટ પાર્ટી અને મારા મિત્ર શ્રી એન્ટિનિયો કોસ્ટાને સંસદીય ચૂંટણીમાં ભવ્ય પ્રદર્શનકરવા બદલ અભિનંદન પાઠવું છું.આવનારા સમયમાં એકબીજા સાથે મળીને કામ કરવા અને ભારત-પોર્ટુગલની મિત્રતાને આગળ વધારવાની આશા રાખું છું”.

DK/NP/J.Khunt/DS/RP