Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ હવાઇદળના વડા દ્વારા આયોજિત ‘એટ હોમ’ અભિવાદન સમારોહમાં ભાગ લીધો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નવી દિલ્હીમાં હવાઇદળના વડા દ્વારા આયોજિત ‘એટ હોમ’ અભિવાદન સમારોહમાં ભાગ લીધો હતો.

અહીં પ્રધાનમંત્રીએ ‘આઇએએફ ઇનોવેશન ડિસ્પ્લે’ પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ પ્રદર્શનનો વિષય હતો ‘નવાચાર અને સ્વદેશીકરણ દ્વારા આત્મનિર્ભરતા.’

પ્રધાનમંત્રીએ ભારતીય હવાઇદળના માર્શલ શ્રી અર્જન સિંહની સ્મૃતિમાં ટપાલ ટિકિટ પણ પ્રસિદ્ધ કરી હતી.

NP/J.Khunt/DS/RP