Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાદરી ગોપાલનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કર્ણાટક સંગીતના વરિષ્ઠ સંગીતકાર શ્રી કાદરી ગોપાલનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. એમણે કહ્યું, “અદ્વિતીય કાદરી ગોપાલનાથ ઉત્કૃષ્ટતાના પ્રતીક હતા. પોતાની અનન્ય લગન અને પ્રતિભાના બળથી એમણે કર્ણાટક સંગીતમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. એમનું સંગીત બધા મહાદ્વિપોમાં લોકપ્રિય હતું. એમના નિધનથી અપાર દુઃખ થયું છે. એમના પરિવારજનો અને પ્રશંસકો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું.”

RP