Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટિન ટ્રૂડોને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી જસ્ટિન ટ્રૂડોને કેનેડામાં ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “જસ્ટિન ટ્રૂડોને અભિનંદન! ભારત અને કેનેડા વહેંચાયેલા મુલ્યો અને લોકશાહી પ્રત્યેની મજબૂત પ્રતિબદ્ધતા તેમજ બહુલતાથી જોડાયેલા છે. દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટેની અપેક્ષા છે.”

DK/NP/J. Khunt/DS/RP