Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં યોજાયેલી બીડીસી ચૂંટણીનાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્ય


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સંપૂર્ણ જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં થયેલી બીડીસી ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેઓ એ બાબતે ખુશ છે કે જમ્મૂ, કાશ્મીર, લેહ અને લદ્દાખમાં બીડીસીની ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે સંપન્ન થઈ.

******

RP