Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ સાઉદી અરબના શ્રમ અને સામાજિક વિકાસ મંત્રી સાથે મુલાકાત યોજી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના શ્રમ અને સામાજિક વિકાસ મંત્રી શ્રી અહમલ બિન સલમાન અલ રાઝી સાથે બેઠક યોજી હતી. બેઠક દરમિયાન બંને નેતાઓ વચ્ચે વિવિધ મુદ્દાઓ પર વિચાર વિમર્શ થયા હતા.

DK/DS/RP

***