Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આર્જેન્ટીનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અલ્બર્ટો ફર્નાન્ડિઝને અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર્જેન્ટીનામાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ અલ્બર્ટો ફર્નાન્ડિઝને અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં આપના પ્રભાવશાળી વિજય માટે અલ્બર્ટો ફર્નાન્ડિઝને હાર્દિક અભિનંદન. ભારત અને આર્જેન્ટીના વચ્ચેની વ્યુહાત્મક ભાગીદારીને વધારવા અને તેને સશક્ત કરવાની દિશામાં આપની સાથે કામ કરવા માટે આશાન્વિત છું”

DK/DS/RP