પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ હરિયાણાના લોકોને રાજ્યના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી હતી.
હરિયાણાની સ્થાપના 1 નવેમ્બર, 1966ના રોજ થઇ હતી.
પ્રધાનમંત્રીએ કહ્યું કે, “શુરવીરતા અને કુશળતા, યુવાનો અને ખેડૂતો, પ્રાચીન સંસ્કૃતિ અને નવી ટેકનોલોજીના સંગમ સ્થળ એવા હરિયાણાનાં લોકોને રાજ્યના સ્થાપના દિવસની ખૂબ-ખૂબ શુભેચ્છા. વિકાસના માર્ગે નિરંતર અગ્રેસર હરિયાણા આગળ પણ દેશની સમૃદ્ધિમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપતુ રહેશે.”
DK/DS/RP
शौर्य और कौशल, जवान और किसान, प्राचीन संस्कृति और नव तकनीक की संगम स्थली हरियाणा के निवासियों को राज्य के स्थापना दिवस की बहुत-बहुत बधाई। विकास की राह पर निरंतर अग्रसर यह प्रदेश आगे भी देश की समृद्धि में अपना अमूल्य योगदान देता रहे।
— Narendra Modi (@narendramodi) November 1, 2019