Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ પ્રદૂષણ અને વાવાઝોડાની સ્થિતિની સમિક્ષા બેઠકની અધ્યક્ષતા કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તર ભારતના વિવિધ ભાગોમાં પ્રદૂષણ અને વાવાઝોડાની સ્થિતિની સમિક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી.

એમણે પશ્ચિમ ભારતના કેટલાક ભાગોમાં પણ વાવાઝોડાને કારણે ઉભી થયેલી સ્થિતિની સમીક્ષા કરી હતી.

 

DK/NP/DS/GP/RP