Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મોરિશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

પ્રધાનમંત્રીએ કહ્યું, “પ્રવિન્દ જગન્નાથને ચૂંટણી જીતવા બદલ અભિનંદન. ભારત અને મોરિશિયસ વચ્ચેનાં સંબંધો અને વિકાસકાર્યોમાં ભાગીદારીને મજબૂત કરવા માટે અમે સાથે મળીને કામ કર્યા છે. હું ટુંક સમયમાં જ તમારી સાથે વાતચીત કરવા અને આપણા દ્વિપક્ષીય સંબંધો ચાલુ રાખવા માટે આશાન્વિત છું”