Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ આધારભૂત ભૌતિકીમાં વિશેષ શોધ માટે પુરસ્કૃત ભારતીય વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આધારભૂત ભૌતિકીમાં વિશેષ શોધ માટે પુરસ્કૃત કરાયેલા ભારતીય વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી છે.

તેમણે કહ્યું, આધારભૂત (ફંડામેન્ટલ) ભૌતિકીમાં વિશેષ શોધ માટે પુરસ્કૃત કરાયેલા ભારતીય વૈજ્ઞાનિકોને મારી શુભકામના.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, આ વૈજ્ઞાનિકોને ગુરુત્વાકર્ષણ તરંગોની શોધ માટે પુરસ્કૃત કરાયા છે, જે અસાધારણ વૈજ્ઞાનિક ઉપલબ્ધિ છે.

AP/J.Khunt/GP