Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મહામહિમ શેખ સુલતાન બિન ઝાયેદ અલ નહ્યાનના નિધન પર શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ યુએઈના રાષ્ટ્રપતિ મહામહિમ શેખ સુલતાન બિન ઝાયેદ અલ નહ્યાનના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. શેખ ખલિફા બિન ઝાયદ અલ નહ્યાનના નિધન પર શોક વ્યક્ત કરતા તેમણે જણાવ્યુ હતું કે, દુ:ખની આ ઘડીએ, અમારી સંવેદના અને પ્રાર્થના અલ નહ્યાન પરિવાર અને યુએઈના લોકો સાથે છે.