Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના પ્રસંગે તેમને નમન કર્યા


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના પ્રસંગે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના પ્રસંગે હું તેમને નમન કરૂં છું તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતા હતાં,પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની જયંતીના પ્રસંગે હું તેમને નમન કરૂં છું. તેઓ બહુમુખી પ્રતિભા ધરાવતાં હતાં. તેમનું ઉંડું ચિંતન અને લેખન આપણને હંમેશાં પ્રેરિત કરતું આવ્યું છે.”

AP/J.Khunt/GP