Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાને સલામ કરી


 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નૌસેના દિવસ નિમિત્તે ભારતીય નૌસેનાના જવાનોને સલામ કરી.

 

પ્રધાનમંત્રીએ કહ્યું, નૌસેના દિવસ નિમિત્તે, અમે આપણા બહાદૂર નૌસેના કર્મચારીઓને સલામ કરીએ છીએ. તેમની બહૂમૂલ્ય સેવા અને બલિદાને આપણા રાષ્ટ્રને વધુ મજબૂત અને સુરક્ષિત બનાવ્યું છે.

 

DK/NP/DS/GP/RP