Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રી ગુરુ ગોવિંદસિંહજીના પ્રકાશ પર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “અમે આદરણીય શ્રી ગુરુ ગોવિંદસિંહજીને તેમના પ્રકાશ પર્વ પર નમન કરીએ છીએ.

પ્રધાનમંત્રીએ કહ્યું કે “ਦਸਮ ਪਿਤਾ ਸਾਹਿਬ ਸ੍ਰੀ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ਜੀ ਦੇ ਪ੍ਰਕਾਸ਼ ਪੁਰਬ ਮੌਕੇ ਅਸੀਂ ਉਨ੍ਹਾਂ ਅੱਗੇ ਸੀਸ ਝੁਕਾਉਂਦੇ ਹਾਂ।“

NP/GP/DS