Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રમોદીએ સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી અવસરે શ્રદ્ધાંજલિ પાઠવી.


પ્રધાનમંત્રી એ કહ્યું કે “ સાવિત્રીબાઈ ફુલેની જન્મ જયંતી અવસરે એમને સાદર નમન. તેમણે સામાજિક એકતા, શિક્ષણ, અને મહિલા સશક્તિકરણ માટે એમનું જીવન સમર્પિત કરી દીધું.સામાજિક ચેતના માટે એમનો સંઘર્ષ દેશવાસીઓ ને સદાય પ્રેરણા આપતો રહેશે.

NP/GP/DS
*****