Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે શહીદ દિન નિમિત્તે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી


એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, “હું રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શહીદ દિવસ પર સલામ કરું છું. મહાત્માની વ્યક્તિત્વ, વિચારો અને આદર્શો અમને મજબૂત, સક્ષમ અને સમૃદ્ધ નવા ભારત નિર્માણ માટે પ્રેરણા આપતા રહેશે. ”

SD/RP/DS