Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે પૂર્વ વિદેશમંત્રી સ્વ.શ્રી સુષ્મા સ્વરાજને તેમની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી


એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, દિવંગતનેતા“જાહેર સેવાના સંદર્ભમાં ગરિમા, શાલીનતા અને અતૂટ પ્રતિબધ્ધતાના પ્રતીક છે.ભારતીય મૂલ્યો અને લોકાચાર સાથે જોડાયેલા રહી આપણાં રાષ્ટ્રમાટે એમણે મહાન સપનાઓ જોયા હતા. તેઓ એક અસાધારણ સહકર્મી અને ઉત્કૃષ્ટ મંત્રી હતા.”

**********

SD/GP/DS