પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ડૉ. રામ મનોહર લોહિયાને એમની જન્મજયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
ટ્વીટ કરી શ્રી મોદીએ જણાવ્યું હતુ કે, ડૉ. લોહિયાનું સામાજિક સશક્તીકરણ માટેનું મહાન કાર્ય અને સેવાની ભાવના સાથે જોડાયેલા એમના વિચાર દેશવાસીઓને હંમેશા પ્રેરણા આપતા રહેશે.
प्रखर समाजवादी चिंतक और लोकप्रिय राजनेता डॉ. राम मनोहर लोहिया जी को उनकी जयंती पर शत-शत नमन। सामाजिक सशक्तिकरण और सेवा भाव से जुड़े उनके विचार देशवासियों को सदैव प्रेरित करते रहेंगे।
— Narendra Modi (@narendramodi) March 23, 2020
***