Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ મુસ્લિમ સમુદાયને રમજાનની શુભેચ્છા પાઠવી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રમજાનના અવસર પર મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવી છે.

તેમણે કહ્યું કે “રમઝાનનો પવિત્ર મહિનો શરૂ થતા, હું મુસ્લિમ સમુદાયના લોકોને શુભેચ્છા પાઠવું છું. રમજાનનો પવિત્ર મહિનો આપણા સમાજમાં ભાઈચારા અને સૌહાર્દની ભાવનાને મજબૂત કરશે.”

J.Khunt/GP