Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ કાબુલ નજીક થયેલા ત્રાસવાદી હુમલાની નિંદા કરી


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કાબુલ નજીક થયેલા ત્રાસવાદી હુમલા અંગે ભારે નિંદા સાથે દુઃખ વ્યક્ત કર્યું હતું.

પ્રધાનમંત્રીએ કહ્યું કે, “કાબુલ નજીક થયેલા હુમલાથી હું ખૂબ વ્યથિત છું. હું આ નાસમજ હિંસાની નિંદા કરું છું. મારી સંવેદના અને પ્રાર્થના ભોગ બનનાર અને ઈજાગ્રસ્તોના પરિવારો સાથે છે.

AP/J.Khunt/GP