Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાની ઘટનામાં જીવ ગુમાવનારાઓ માટે શોક વ્યક્ત કર્યો


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરાખંડમાં વાદળ ફાટવાને કારણે અને ભારે વરસાદને કારણે જીવ ગુમાવનારા લોકો માટે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે “ઉત્તરાખંડનાં કેટલાંક વિસ્તારોમાં વાદળ ફાટવાને કારણે તેમજ ભારે વરસાદને કારણે લોકોનો ભોગ લેવાયો છે, તેનું મને ઘણું દુઃખ છે. જે લોકો ઈજા પામ્યા છે, તેઓ જલ્દી સાજા થાય તેવી મારી પ્રાર્થના છે. હું આશા રાખું છું કે વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં વહેલામાં વહેલી તકે સામાન્ય જનજીવન ધબકતું થશે.”

J.Khunt