Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

ન્યૂઝ અપડેટ

વિષયવસ્તુ પીઆઇબીથી આપમેળે પ્રાપ્ત થાય છે

પ્રધાનમંત્રીએ ગીતા પ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યુ


પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગીતા પ્રેસના પ્રમુખ રાધેશ્યામ ખેમકાજીના નિધન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “ગીતા પ્રેસના પ્રમુખ અને સનાતન સાહિત્યને જન-જન સુધી પહોંચાડનારા રાધેશ્યામ ખેમકાજીના નિધનથી અત્યંત દુઃખ થયું છે. ખેમકાજી આજીવન વિવિધ સામાજિક કાર્યોમાં સક્રિય રહ્યા. શોકની આ પળે મારી સંવેદનાઓ તેમના પરિવારજનો અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ!”

SD/GP/JD