મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં (15 જુલાઈ, 2021)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આગમન થતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ તથા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ તેમનું સ્વાગત કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ વારાણસી, ઉત્તરપ્રદેશમાં બહુવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં બહુવિધ વિકાસ યોજનાઓના ઉદ્ઘાટન અને શિલાન્યાસ સમારોહને સંબોધિત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં બનારસ હિન્દુ યુનિવર્સિટી (બીએચયુ)માં માતૃ અને બાળ આરોગ્ય વિંગની મુલાકાત લઈ રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ, ઉત્તરપ્રદેશના વારાણસીમાં, આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર – રુદ્રાક્ષમાં વૃક્ષારોપણ કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષનું ઉદઘાટન કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષના ઉદઘાટન બાદ તેની મુલાકાત લઈ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષના ઉદઘાટન બાદ તેની મુલાકાત લઈ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષના ઉદઘાટન સમારોહ દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષના ઉદઘાટન સમારોહ દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 15 જુલાઈ, 2021ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આંતરરાષ્ટ્રીય સહકાર અને સંમેલન કેન્દ્ર - રુદ્રાક્ષના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યા છે.