પીએમઇન્ડિયા
શ્રી નરેન્દ્ર મોદી [ 965KB ] |
પ્રધાનમંત્રી અને નીચેના ખાતાઓના પ્રભારી:
કાર્મિક લોક ફરિયાદ અને પેન્શન; પરમાણું ઊર્જા વિભાગ; અંતરીક્ષ વિભાગ; તમામ મહત્વપૂર્ણ નીતિગત મામલા અને જે વિભાગો અન્ય મંત્રીઓને સોંપવામાં ના આવ્યા હોય તે તમામ ખાતાઓ |
|
| કેબીનેટ મંત્રીઓ | ||
| 1 | શ્રી રાજનાથ સિંહ | ગૃહ બાબતોના મંત્રી. |
| 2 | શ્રીમતી સુષ્મા સ્વરાજ [ 654KB ] |
વિદેશ બાબતોના મંત્રી |
| 3 | શ્રી અરૂણ જેટલી [ 4731KB ] |
નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી |
| 4 | શ્રી નીતિન જયરામ ગડકરી [ 2130KB ] |
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી;
શીપીંગ મંત્રી; અને જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ મંત્રી |
| 5 | શ્રી સુરેશ પ્રભુ [ 2197KB ] |
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી; અને નાગરિક ઉડ્ડયન મંત્રી |
| 6 | શ્રી ડી. વી. સદાનંદ ગૌડા [ 132KB ] |
સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ મંત્રી રસાયણ અને ખાતર મંત્રી |
| 7 | સુશ્રી ઉમા ભારતી [ 1626KB ] |
પેયજળ અને સ્વચ્છતા મંત્રી |
| 8 | શ્રી રામવિલાસ પાસવાન [ 931KB ] |
ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી |
| 9 | શ્રીમતી મેનકા સંજય ગાંધી [ 699KB ] |
મહિલા અને બાળ વિકાસ મંત્રી |
| 10 | શ્રી અનંત કુમાર [ 3132KB ] (મૃત્યુ પામ્યા) |
રસાયણ અને ખાતર મંત્રી; અને સંસદીય બાબતોના મંત્રી |
| 11 | શ્રી રવિશંકર પ્રસાદ [ 2255KB ] |
કાયદા અને ન્યાય મંત્રી; અને ઇલેક્ટ્રોનિક્સ તથા સૂચના પ્રૌદ્યોગિકી મંત્રી |
| 12 | શ્રી જગત પ્રકાશ નડ્ડા [ 2839KB ] |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી |
| 13 | શ્રી અનંત ગીતે [ 1993KB ] |
ભારે ઉદ્યોગો અને જાહેર સાહસોના મંત્રી |
| 14 | શ્રીમતી હરસીમરત કૌર બાદલ [ 4041KB ] |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રી |
| 15 | શ્રી નરેન્દ્ર સિંહ તોમર [ 1145KB ] |
ગ્રામીણ વિકાસ મંત્રી;
પંચાયતી રાજ મંત્રી; અને ખાણ મંત્રી |
| 16 | શ્રી ચૌધરી બીરેન્દ્ર સિંહ [ 1497KB ] |
સ્ટીલ મંત્રી |
| 17 | શ્રી જુએલ ઓરમ [ 3697KB ] |
જનજાતિ બાબતોના મંત્રી |
| 18 | શ્રી રાધા મોહન સિંહ [ 1461KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી |
| 19 | શ્રી થાવર ચંદ ગેહલોત [ 2133KB ] |
સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી |
| 20 | શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઈરાની [ 3987KB ] |
કાપડ મંત્રી માહિતી અને સુચના પ્રસારણ મંત્રી |
| 21 | ડૉ. હર્ષ વર્ધન [ 229KB ] |
વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી;
પૃથ્વી વિજ્ઞાન મંત્રી; અને પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રી |
| 22 | શ્રી પ્રકાશ જાવડેકર [ 619KB ] |
માનવ સંસાધન વિકાસ મંત્રી |
| 23 | શ્રી ધર્મેન્દ્ર પ્રધાન [ 3279KB ] |
પેટ્રોલીયમ તથા પ્રાકૃતિક ગેસ મંત્રી; અને કૌશલ્ય વિકાસ તથા ઉદ્યમિતા મંત્રી. |
| 24 | શ્રી પીયુષ ગોયલ [ 493KB ] |
રેલવે મંત્રી; કોલસા મંત્રી |
| 25 | શ્રીમતી નિર્મલા સીતારામન [ 1679KB ] |
સંરક્ષણ મંત્રી |
| 26 | શ્રી મુખ્તાર અબ્બાસ નકવી [ 1218KB ] |
લઘુમતી બાબતોના મંત્રી |
| 27 | શ્રી એમ વૈંકયા નાયડુ [ 885KB ] (18.07.2017ના રોજ હોદ્દો છોડી દીધો) |
માહિતી અને સુચના પ્રસારણ મંત્રી; અને આવાસ તથા શહેરી બાબતોના મંત્રી |
| 28 | શ્રી કલરાજ મિશ્ર [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો) |
સુક્ષ્મ, લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગ મંત્રી |
| 29 | શ્રી અશોક ગજપતિ રાજુ પુશપતિ [ 1667KB ] [09.03.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
નાગરિક ઉડ્ડયન મંત્રી |
| રાજ્ય મંત્રીઓ (સ્વતંત્ર હવાલો) | ||
| 1 | શ્રી રાવ ઇન્દ્રજીત સિંહ [ 2101KB ] |
આયોજન રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) અને રસાયણ અને ખાતર રાજ્યમંત્રી |
| 2 | શ્રી સંતોષ કુમાર ગંગવાર [ 3489KB ] |
શ્રમ અને રોજગાર રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
| 3 | શ્રી શ્રીપદ યસો નાઈક [ 3011KB ] |
આયુર્વેદ, યોગ અને નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
| 4 | ડૉ. જીતેન્દ્ર સિંહ [ 1407KB ] |
પૂર્વોત્તર પ્રદેશનો વિકાસ (સ્વતંત્ર પ્રભાર) રાજ્યમંત્રી;
પ્રધાનમંત્રી કાર્યાલય રાજ્યમંત્રી; કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી; પરમાણું ઊર્જા વિભાગના રાજ્ય મંત્રી અંતરિક્ષ વિભાગના રાજ્ય મંત્રી. |
| 5 | ડૉ. મહેશ શર્મા [ 1955KB ] |
સાંસ્કૃતિક વિભાગ રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર);
પર્યાવરણ, વન અને જળવાયું પરિવર્તન રાજ્ય મંત્રી; |
| 6 | શ્રી ગીરીરાજ સિંહ [ 841KB ] |
સુક્ષ્મ લઘુ અને મધ્યમ કદના ઉદ્યોગો રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) |
| 7 | શ્રી મનોજ સિંહા [ 859KB ] |
સંચાર (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી; અને રેલવે રાજ્ય મંત્રી |
| 8 | કર્નલ રાજયવર્ધનસિંહ રાઠોડ [ 1436KB ] |
યુવા બાબતો તથા રમતગમત (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી અને માહિતી અને પ્રસારણ (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
| 9 | શ્રી રાજ કુમાર સિંહ [ 607KB ] |
ઊર્જા રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર); અને નવીન તથા પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
| 10 | શ્રી હરદીપ સિંહ પૂરી [ 1221KB ] |
આવાસ અને શહેરી બાબતોના રાજ્ય મંત્રી (સ્વતંત્ર પ્રભાર) |
| 11 | શ્રી અલ્ફોન્સ કન્નથનમ [ 1970KB ] |
પ્રવાસન રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) ઇલેક્ટ્રોનિક્સ અને સુચના પ્રૌદ્યોગિકી રાજ્ય મંત્રી |
| 12 | શ્રી બંડારૂ દત્તાત્રેય [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
શ્રમ અને રોજગાર વિભાગ (સ્વતંત્ર પ્રભાર) રાજ્ય મંત્રી |
| 13 | શ્રી રાજીવ પ્રતાપ રૂડી [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા (સ્વતંત્ર હવાલો) રાજ્ય મંત્રી |
| રાજ્ય મંત્રી | ||
| 1 | શ્રી વિજય ગોયલ [ 1991KB ] |
સંસદીય બાબતોના રાજ્ય મંત્રી; અને સાંખ્યિકી અને કાર્યક્રમ અમલીકરણ વિભાગના રાજ્ય મંત્રી |
| 2 | શ્રી રાધાકૃષ્ણન પી [ 1636KB ] |
નાણા રાજ્ય મંત્રી; અને શિપિંગ રાજ્ય મંત્રી |
| 3 | શ્રી એસ. એસ. અહલુવાલિયા [ 1794KB ] |
પેય જળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી |
| 4 | શ્રી રમેશ ચંદપ્પા જીગાજીનાગી [ 838KB ] |
પેય જળ અને સ્વચ્છતા રાજ્ય મંત્રી |
| 5 | શ્રી રામદાસ આઠવલે [ 1575KB ] |
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
| 6 | શ્રી વિષ્ણુ દેવ સાઈ [ 1563KB ] |
સ્ટીલ રાજ્ય મંત્રી |
| 7 | શ્રી રામ કૃપાલ યાદવ [ 968KB ] |
ગ્રામિણ વિકાસ રાજ્ય મંત્રી |
| 8 | શ્રી હંસરાજ ગંગારામ આહીર [ 2480KB ] |
ગૃહ બાબતોના રાજ્ય મંત્રી |
| 9 | શ્રી હરિભાઈ પરથીભાઈ ચૌધરી [ 1289KB ] |
ખાણ રાજ્ય મંત્રી અને કોલસા રાજ્ય મંત્રી |
| 10 | શ્રી રાજેન ગોહૈન [ 1315KB ] |
રેલવે રાજ્ય મંત્રી |
| 11 | જનરલ (નિવૃત્ત) વી. કે. સિંહ [ 677KB ] |
વિદેશી બાબતોના રાજ્ય મંત્રી |
| 12 | શ્રી પરષોત્તમ રૂપાલા [ 3892KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી; અને પંચાયતી રાજ રાજ્ય મંત્રી |
| 13 | શ્રી કૃષ્ણ પાલ [ 1872KB ] |
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
| 14 | શ્રી જશવંતસિંહ સુમનભાઈ ભાભોર [ 2101KB ] |
આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી |
| 15 | શ્રી શિવ પ્રતાપ શુક્લા [ 863KB ] |
નાણા રાજ્ય મંત્રી |
| 16 | શ્રી અશ્વિની કુમાર ચૌબે [ 1591KB ] |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
| 17 | શ્રી સુદર્શન ભગત [ 868KB ] |
આદિજાતિ બાબતોના રાજ્ય મંત્રી |
| 18 | શ્રી ઉપેન્દ્ર કુશવાહા [11.12.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
| 19 | શ્રી કિરેન રિજિજુ [ 1495KB ] |
ગૃહ બાબતોના રાજ્ય મંત્રી |
| 20 | ડૉ. વીરેન્દ્ર કુમાર [ 977KB ] |
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી; અને લઘુમતી બાબતોના રાજ્ય મંત્રી |
| 21 | શ્રી અનંત કુમાર હેગડે [ 1867KB ] |
કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા રાજ્ય મંત્રી |
| 22 | શ્રી એમ. જે. અકબર [ 1075KB ] [17.10.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
વિદેશ બાબતોના રાજ્ય મંત્રી |
| 23 | સાધ્વી નિરંજન જ્યોતિ [ 949KB ] |
ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ રાજ્ય મંત્રી |
| 24 | શ્રી જયંત સિંહા [ 2367KB ] |
નાગરિક ઉડ્ડયન રાજ્ય મંત્રી |
| 25 | શ્રી બાબુલ સુપ્રિયો [ 5031KB ] |
ભારે ઉદ્યોગો અને જાહેર સાહસો રાજ્ય મંત્રી |
| 26 | શ્રી વિજય સાંપલા [ 1210KB ] |
સામાજિક ન્યાય અને અધિકારીતા રાજ્ય મંત્રી |
| 27 | શ્રી અર્જુન રામ મેઘવાલ [ 1538KB ] |
સંસદીય બાબતોના રાજ્ય મંત્રી; જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંસક્ષણ રાજ્ય મંત્રી |
| 28 | શ્રી અજય ટામટા [ 1557KB ] |
કાપડ રાજ્ય મંત્રી |
| 29 | શ્રીમતી ક્રિશ્ના રાજ [ 470KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી |
| 30 | શ્રી મનસુખ એલ માંડવિયા [ 2659KB ] |
માર્ગ વાહનવ્યવહાર અને રાજમાર્ગ રાજ્ય મંત્રી;
શિપિંગ રાજ્ય મંત્રી; અને રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી |
| 31 | શ્રીમતી અનુપ્રિયા પટેલ [ 2570KB ] |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
| 32 | શ્રી સી. આર. ચૌધરી [ 2218KB ] |
ગ્રાહક બાબતો, અન્ન અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી, વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી |
| 33 | શ્રી પી. પી. ચૌધરી [ 1330KB ] |
ન્યાય અને કાયદા રાજ્ય મંત્રી; અને કોર્પોરેટ બાબતોના રાજ્ય મંત્રી |
| 34 | ડૉ. સુભાષ રામરાવ ભામરે [ 1952KB ] |
સંરક્ષણ રાજ્ય મંત્રી |
| 35 | શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવત [ 1155KB ] |
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્ય મંત્રી |
| 36 | ડૉ. સત્ય પાલ સિંહ [ 1195KB ] |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી; જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્ય મંત્રી |
| 37 | શ્રી ફગન સિંહ કુલસ્તે [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી |
| 38 | શ્રી સંજીવ કુમાર બલ્યાન [ 1610KB ] [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા સંરક્ષણ રાજ્ય મંત્રી |
| 39 | ડૉ. મહેન્દ્ર નાથ પાંડે [02.09.2017ના રોજ હોદ્દો છોડ્યો] |
માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી |
| 40 | શ્રી વાય. એસ. ચૌધરી [ 1125KB ] [09.03.2018ના રોજ હોદ્દો છોડ્યો] |
વિજ્ઞાન અને ટેકનોલોજી રાજ્ય મંત્રી; અને પૃથ્વી વિજ્ઞાન રાજ્ય મંત્રી | પ્રધાનમંત્રી |
|---|---|---|
27.02.2019 ના રોજ છેલ્લે કરાયેલ ફેરફારો અનુસાર