પીએમઇન્ડિયા
વિદેશ મુલાકાત :
ખર્ચ : પ્રધાનમંત્રીની વિદેશ મુલાકાતોનો ખર્ચ ગૃહ મંત્રાલય (MHA) ના બજેટમાંથી કરવામાં આવે છે.
મુલાકાતોની વિગતો : 26.05.2014 બાદથી પ્રધાનમંત્રીએ ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા કરેલી વિદેશ મુલાકાતનો સમયગાળો અને ખર્ચાની વિગતો નીચે પ્રમાણે છે.
|
1 |
યુએઈ, નેધરલેન્ડ્સ, સ્વીડન, નોર્વે અને ઈટાલી |
15 મે – 20 મે , 2026 |
|
2 |
ઇઝરાયલ |
25 ફેબ્રુઆરી – 26 ફેબ્રુઆરી , 2026 |
|
3 |
મલેશિયા |
07 ફેબ્રુઆરી – 08 ફેબ્રુઆરી , 2026 |
|
4 |
જોર્ડન, ઇથોપિયા અને ઓમાન |
15 ડિસેમ્બર – 18 ડિસેમ્બર , 2025 |
|
5 |
દક્ષિણ આફ્રિકા |
21 નવેમ્બર – 23 નવેમ્બર , 2025 |
|
6 |
ભૂતાન |
11 નવેમ્બર – 12 નવેમ્બર, 2025 |
|
7 |
જાપાન અને ચીન |
28 ઓગસ્ટ – 1 સપ્ટેમ્બર, 2025 |
|
8 |
યુનાઈટેડ કિંગડમ અને માલદીવ્સ |
23 જુલાઈ 26 જુલાઈ, 2025 |
|
9 |
ઘાના, ત્રિનિદાદ અને ટોબેગો, આર્જેન્ટિના, બ્રાઝિલ અને નામિબિયા |
02 જુલાઈ – 09 જુલાઈ, 2025 |
|
10 |
સાયપ્રસ, કેનેડા અને ક્રોએશિયા |
15 જૂન – 19 જૂન, 2025 |
|
11 |
સાઉદી અરેબિયા |
22 એપ્રિલ 2025 -22 એપ્રિલ 2025 |
|
12 |
થાઇલેન્ડ અને શ્રીલંકા |
3 એપ્રિલ 2025 -6 એપ્રિલ 2025 |
|
13 |
મોરિશિયસ |
11 માર્ચ 2025 – 12 માર્ચ 2025 |
|
14 |
ફ્રાન્સ અને યુએસએ |
10 ફેબ્રુઆરી 2025 – 14 ફેબ્રુઆરી 2025 |
|
15 |
કુવૈત |
21 ડિસેમ્બર 2024 – 22 ડિસેમ્બર 2024 |
|
16 |
નાઇજીરીયા, બ્રાઝિલ અને ગુયાના |
16 નવેમ્બર – 22 નવેમ્બર, 2024 |
|
17 |
રશિયા |
22 ઓક્ટોબર – 23 ઓક્ટોબર, 2024 |
|
18 |
લાઓસ |
10 ઓક્ટોબર – 11 ઓક્ટોબર, 2024 |
|
19 |
યુએસએ |
21 સપ્ટેમ્બર – 24 સપ્ટેમ્બર, 2024 |
|
20 |
બ્રુનેઈ અને સિંગાપોર |
3 સપ્ટેમ્બર – 5 સપ્ટેમ્બર, 2024 |
|
21 |
પોલેન્ડ અને યુક્રેન |
21 ઓગસ્ટ – 23 ઓગસ્ટ, 2024 |
|
22 |
રશિયા અને ઑસ્ટ્રિયા |
8 જુલાઈ – 10 જુલાઈ, 2024 |
|
23 |
ઇટાલી |
13 જૂન – 14 જૂન, 2024 |
|
24 |
ભૂતાન |
22 માર્ચ – 23 માર્ચ, 2024 |
|
25 |
સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) અને કતાર |
13 ફેબ્રુઆરી – 15 ફેબ્રુઆરી, 2024 |
|
26 |
દુબઈ |
30 નવેમ્બર – 1 ડિસેમ્બર, 2023 |
|
27 |
ઇન્ડોનેશિયા |
6 સપ્ટેમ્બર – 7 સપ્ટેમ્બર, 2023 |
|
28 |
દક્ષિણ આફ્રિકા અને ગ્રીસ |
22 ઓગસ્ટ – 25 ઓગસ્ટ, 2023 |
|
29 |
ફ્રાન્સ અને સંયુક્ત આરબ અમીરાત (યુએઈ) |
13 જુલાઈ – 15 જુલાઈ, 2023 |
|
30 |
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા (યુએસએ) અને ઇજિપ્ત |
20 જૂન – 25 જૂન, 2023 |
|
31 |
જાપાન, પાપુઆ ન્યુ ગિની અને ઓસ્ટ્રેલિયા |
19 મે – 25 મે, 2023 |
|
32 |
ઇન્ડોનેશિયા |
14 નવેમ્બર – 16 નવેમ્બર, 2022 |
|
33 |
જાપાન |
26 સપ્ટેમ્બર – 27 સપ્ટેમ્બર, 2022 |
|
34 |
સમરકંદ, ઉઝબેકિસ્તાન |
15 સપ્ટેમ્બર – 16 સપ્ટેમ્બર, 2022 |
|
35 |
જર્મની અને યુએઈ |
26 જૂન – 28 જૂન, 2022 |
|
36 |
જાપાન |
23 મે – 24 મે, 2022 |
|
37 |
નેપાળ |
16 મે – 16 મે, 2022 |
|
38 |
જર્મની, ડેનમાર્ક અને ફ્રાન્સ |
02 મે – 05 મે, 2022 |
|
39 |
ઇટાલી અને યુકે |
29 ઓક્ટોબર – 02 નવેમ્બર, 2021 |
|
40 |
યુએસએ |
22 સપ્ટેમ્બર – 26 સપ્ટેમ્બર, 2021 |
|
41 |
બાંગ્લાદેશ |
26 માર્ચ- 27 માર્ચ, 2021 |
ક. નં. | મુલાકાત સ્થળ | મુલાકાતનો સમયગાળો |
|---|
અગાઉની વિદેશ મુલાકાતો માટે અહીં ક્લિક કરો (26.05.2014થી)
સ્થાનિક મુલાકાત :
ખર્ચ : પ્રધાનમંત્રીની સ્થાનિક મુલાકાતનો ખર્ચ રક્ષા મંત્રાલયના બજેટ અંતર્ગત કરવામાં આવે છે.
મુલાકાતની વિગતો: પ્રધાનમંત્રીની 26.05.2014 બાદથી કરેલી સ્થાનિક મુલાકાતોની સમયગાળા સાથેની વિગતો પીએમઓની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
(21.05.2026 ના રોજ કરાયેલા ફેરફારો મુજબ)