Search

પીએમઇન્ડિયાપીએમઇન્ડિયા

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોવિડ-19 રસીના કુલ 40 કરોડથી વધારે ડોઝ આપવામાં આવ્યાં છે, જેમાં 46.38 લાખ ડોઝ શનિવારે આપ્યા હતા. 18થી 44 વર્ષની વયજૂથમાં કુલ 12,40,07,069 લોકોને પહેલો ડોઝ અને 48,50,858 લોકોને બીજો ડોઝ મળ્યો છે.