મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ જમ્મુ અને કાશ્મીરમાં 9.2 કિમી ચેનાની-નશરી ટનલનું ઉદ્ગાટન કર્યું (02 એપ્રિલ, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં આગમન થતા જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા અને જ્મ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી કુ. મહેબુબા મુફતી તેમને આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં 9.2 કિમી લાંબી ચેનાની-નશરી ટનલનું ઉદ્ગાટન કરી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ માર્ગ તથા શિપિંગ મંત્રી નીતિન ગડકરી, જ્મ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી કુ. મહેબુબા મુફતી અને કેન્દ્રીય ઉત્તર પૂર્વિય પ્રાંત વિકાસ (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ તેની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ગાટન કર્યા બાદ તેની મુલાકાત લઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ માર્ગ તથા શિપિંગ મંત્રી નીતિન ગડકરી, અને કેન્દ્રીય ઉત્તર પૂર્વિય પ્રાંત વિકાસ (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ગાટન કર્યા બાદ તેની મુલાકાત લઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ગાટન કર્યા બાદ તેની મુલાકાત લઈ રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલના છેડે દ્રશ્યમાન થાય છે. જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી કુ. મહેબુબા મફ્તી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ-કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલના છેડે દ્રશ્યમાન થાય છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ જાહેર સભાને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું બાંધકામ કરનારી ટૂકડી સાથે દ્રશ્યમાન થાય છે. જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ માર્ગ તથા શિપિંગ મંત્રી નીતિન ગડકરી, જમ્મુ અને કાશ્મીરનાં મુખ્યમંત્રી કુ. મહેબુબા મુફ્તી અને કેન્દ્રીય ઉત્તર પૂર્વિય પ્રાંત વિકાસ (સ્વતંત્ર પ્રભાર), પ્રધાનમંત્રી કાર્યાલય, કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ જમ્મુ અને કાશ્મીરના રાજ્યપાલ શ્રી એન.એન. વહોરા અને જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી કુ. મહેબુબા મુફ્તી તેમને વિદાય આપી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 02 એપ્રિલ, 2017ના રોજ જમ્મુ અને કાશ્મીરમાં ચેનાની-નશરી ટનલનું ઉદ્ઘાટન કર્યા બાદ જમ્મુથી પ્રસ્થાન કરી રહ્યા છે.