મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ દીનદયાળ ઉર્જા ભવન ખાતે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાનો શુભારંભ કરાવ્યો (25 સપ્ટેમ્બર 2017)
The Prime Minister, Shri Narendra Modi unveiling the statue of Pandit Deendayal Upadhyay Ji, at Deendayal Urja Bhawan, in New Delhi on September 25, 2017.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને કૌશલ્ય વિકાસ તથા એન્ટરપ્રિન્યોરશીપ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજ કુમાર સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવનને સમર્પિત કરવા તકતીનું અનાવરણ કરી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને કૌશલ્ય વિકાસ તથા એન્ટરપ્રિન્યોરશીપ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજ કુમાર સિંહ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાને લોન્ચ કરી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને કૌશલ્ય વિકાસ તથા એન્ટરપ્રિન્યોરશીપ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજ કુમાર સિંહ પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ શ્રી કે.ડી. ત્રિપાઠી અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે પ્રધાનમંત્રી પેપરલેસ ઓફિસ પ્રોજેક્ટ (દીશા)-ઓએનજીસી અમદાવાદ અસેટ લોન્ચ કરી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને કૌશલ્ય વિકાસ તથા એન્ટરપ્રિન્યોરશીપ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજ કુમાર સિંહ પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ શ્રી કે.ડી. ત્રિપાઠી અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે પ્રધાનમંત્રી સૌભાગ્ય યોજનાને લોન્ચ પ્રસંગે સંબોધન કરી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ અને કૌશલ્ય વિકાસ તથા એન્ટરપ્રિન્યોરશીપ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય ઊર્જા અને પુનઃપ્રાપ્ય ઊર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજ કુમાર સિંહ પેટ્રોલિયમ, પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ શ્રી કે.ડી. ત્રિપાઠી અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 25 સપ્ટેમ્બર, 2017ના રોજ નવી દિલ્હીમાં દીનદયાલ ઊર્જા ભવન ખાતે ઓએનજીસી અને ઓએનજીસી વિદેશ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ સાથે ઉપસ્થિત છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યમિતા મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન અને કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) શ્રી રાજ કુમાર સિંહ, તથા પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયના સચિવ શ્રી કે.ડી. ત્રિપાઠી અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.