મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીએ `સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ પહેલનો પ્રારંભ કર્યો
The Prime Minister, Shri Narendra Modi being welcomed by the Governor of Uttar Pradesh, Shri Ram Naik on his arrival, at the launching ceremony of 'Stand up India' programme, in Noida, Uttar Pradesh on April 05, 2016.

The Prime Minister, Shri Narendra Modi visiting the Exhibition, on the launch of 'Stand up India' programme, in Noida, Uttar Pradesh on April 05, 2016.

The Prime Minister, Shri Narendra Modi inaugurating the 'Kaushal Kendra' (Skilling Center) under Pradhan Mantri Mudra Yojna, in Noida, Uttar Pradesh on April 05, 2016.
The Prime Minister, Shri Narendra Modi having "Chai pe Charcha'" with beneficiaries of Stand Up India and e-Rickshaw distribution, in Noida, Uttar Pradesh on April 05, 2016.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ પ્રસંગે ઈ-રીક્ષાની સવારી કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ પ્રસંગે ઈ-રીક્ષાની સવારી કરી રહ્યા છે. સાથે નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ પ્રસંગે ઈ-રીક્ષા પેસેન્જરો માટે ઈ-પેમેન્ટની જાણકારી મેળવી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી અને કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન (સ્વતંત્ર હવાલો) અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ પ્રસંગે ઈ-રીક્ષાની સવારી માટે ઈ-પેમેન્ટ કરી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી પણ ઉપસ્થિત છે.

The Prime Minister, Shri Narendra Modi on the launch of 'Stand up India' and e-Rickshaw distribution programme, in Noida, Uttar Pradesh on April 05, 2016.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહમાં બાબુ જગજીવન રામને તેમની જન્મજયંતીના અવસર પર, જેને સમતા દિવસ તરીકે મનાવવામાં આવે છે, પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી અને કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન (સ્વતંત્ર હવાલો) અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને સ્ટેન્ડ અપ ઈન્ડિયા ક્રેડીટ સ્વીકાર પ્રમાણપત્ર સોંપી રહ્યા છે. સાથે નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને સ્ટેન્ડ અપ ઈન્ડિયા ક્રેડીટ સ્વીકાર પ્રમાણપત્ર સોંપી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન (સ્વતંત્ર હવાલો) અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા તથા નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને સ્ટેન્ડ અપ ઈન્ડિયા ક્રેડીટ સ્વીકાર પ્રમાણપત્ર સોંપી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને સ્ટેન્ડ અપ ઈન્ડિયા ક્રેડીટ સ્વીકાર પ્રમાણપત્ર સોંપી રહ્યા છે. સાથે નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને સ્ટેન્ડ અપ ઈન્ડિયા ક્રેડીટ સ્વીકાર પ્રમાણપત્ર સોંપી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી અને કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન (સ્વતંત્ર હવાલો) અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા તથા નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને ઈ-રીક્ષાની ચાવી સોંપી રહ્યા છે. સાથે નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને ઈ-રીક્ષાની ચાવી સોંપી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે ઈ-રીક્ષા માટે લાભાર્થીઓને ‘બેટરી બેંક’ લોન પ્રમાણપત્ર આપી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને ઓટોમોટિવ કૌશલ્ય વિકાસ પરિષદ પ્રમાણપત્ર આપી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહ ખાતે લાભાર્થીઓને રૂપે કાર્ડ આપી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહને સંબોધી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી તથા કેન્દ્રીય સંસ્કૃતિ રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રવાસન (સ્વતંત્ર હવાલો) અને નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા અને નાણા રાજ્ય મંત્રી શ્રી જયંત સિન્હા અને માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહને સંબોધી રહ્યા છે. સાથે કેન્દ્રીય નાણા, કોર્પોરેટ બાબતો તથા માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી તથા માનવ સંસાધન વિકાસ રાજ્ય મંત્રી ડૉ. રામ શંકર કથેરિયા પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહમાં ઈ-રીક્ષાઓને ફ્લેગ ઓફ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 5 એપ્રિલ, 2016ના રોજ ઉત્તરપ્રદેશ, નોઈડામાં ‘સ્ટેન્ડ અપ ઈન્ડિયા’ના શુભારંભ સમારોહ અને ઈ-રીક્ષા વિતરણ સમારોહમા ઈ-રીક્ષાઓને ફ્લેગ ઓફ કરી રહ્યા છે.