મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રીની વિકાસ એજન્ડા 2030ના સમર્થનમાં કાયદાના શાસન પર આયોજિત આંતરરાષ્ટ્રીય સંમેલનમાં હાજરી (માર્ચ 04, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2016ના રોજ નવી દિલ્હીમાં 2030ના વિકાસ એજેન્ડાના સમર્થન કરનારા કાનૂનના નિયમો પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં દીપ પ્રાગટ્ય કરી રહ્યા છે. આ અવસર પર ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ટી. એસ. ઠાકુર, કેન્દ્રીય નાણા મંત્રી, કોર્પોરેટ બાબતો તથા સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રકાશ જાવડેકર તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2016ના રોજ નવી દિલ્હીમાં 2030ના વિકાસ એજેન્ડાના સમર્થન કરનારા કાનૂનના નિયમો પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં ભાગ લઈ રહ્યા છે. આ અવસર પર ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ટી. એસ. ઠાકુર, કેન્દ્રીય નાણા મંત્રી, કોર્પોરેટ બાબતો તથા સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રકાશ જાવડેકર, પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયના સચિવ શ્રી અશોક લવાસા તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને 4 માર્ચ, 2016ના રોજ નવી દિલ્હીમાં 2030ના વિકાસ એજેન્ડાના સમર્થન કરનારા કાનૂનના નિયમો પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સ્મૃતિ ચિન્હ ભેટ અપાઈ રહ્યું છે. આ અવસર પર ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ટી. એસ. ઠાકુર, કેન્દ્રીય નાણા મંત્રી, કોર્પોરેટ બાબતો તથા સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રકાશ જાવડેકર પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2016ના રોજ નવી દિલ્હીમાં 2030ના વિકાસ એજેન્ડાના સમર્થન કરનારા કાનૂનના નિયમો પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં એનજીટી આંતરરાષ્ટ્રીય પત્રિકાનું વિમોચન કરી રહ્યા છે. આ અવસર પર ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ટી. એસ. ઠાકુર, કેન્દ્રીય નાણા મંત્રી, કોર્પોરેટ બાબતો તથા સૂચના અને પ્રસારણ મંત્રી શ્રી અરૂણ જેટલી, પર્યાવરણ, વન તથા જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) શ્રી પ્રકાશ જાવડેકર તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયના સચિવ શ્રી અશોક લવાસા તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2016ના રોજ નવી દિલ્હીમાં 2030ના વિકાસ એજેન્ડાના સમર્થન કરનારા કાનૂનના નિયમો પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 માર્ચ, 2016ના રોજ નવી દિલ્હીમાં 2030ના વિકાસ એજેન્ડાના સમર્થન કરનારા કાનૂનના નિયમો પર આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધી રહ્યા છે. આ અવસર પર ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ શ્રી ટી. એસ. ઠાકુર તથા જળવાયુ પરિવર્તન મંત્રાલયના સચિવ શ્રી અશોક લવાસા તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.