भारत सरकार
Government of India
મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
PRIME MINISTER OF INDIA
પીએમઇન્ડિયા
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પ્રધાનમંત્રી અને દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈને ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે સંયુક્તપણે સેમસંગ મોબાઈલ ઉત્પાદન એકમનું ઉદઘાટન કર્યું (જુલાઈ 09, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાનના ઉદઘાટન સ્થળ પર પહોંચવા માટે દિલ્હી મેટ્રોમાં પ્રવાસ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું સંયુક્તપણે ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંસ્કૃતિ (સ્વતંત્ર પ્રભાર), પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું સંયુક્તપણે ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનું સંયુક્તપણે ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંસ્કૃતિ (સ્વતંત્ર પ્રભાર), પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટનો સંયુક્તપણે શુભારંભ કરાવી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડા ખાતે વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની મુલાકાત લઈ રહ્યાં છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને પ્રજાસત્તાક કોરિયાના રાષ્ટ્રપતિ શ્રી મૂન જે-ઈન 09 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના નોઈડામાં વિશ્વનાં સૌથી મોટા મોબાઈલ ઉત્પાદન એકમ સેમસંગ મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ ખાતે ગ્રુપ ફોટોગ્રાફમાં દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.