મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં (22 જુલાઈ, 2016)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016 ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં આવી પહોંચતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને મુખ્યમંત્રી શ્રી અખિલેશ યાદવ તેમને આવકારી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદીરે પહોચી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદીરે પહોચી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રેદશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં પ્રાર્થના કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સંસદીય બાબતોના મંત્રી અનંથ કુમાર પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં મહંત અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં મહંત અવૈદ્યનાથજીની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં મહંત અવૈદ્યનાથજીની પરના સ્મૃતિગ્રંથનું અનાવરણ કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં ઉપસ્થિત લોકોને સંબોધી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં દ્રશ્યમાન થાય છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં ગોરખનાથ મંદિરમાં ઉપસ્થિત લોકોને સંબોધી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય રસાયણ અને ખાતર તથા સંસદીય બાબતોના મંત્રી અનંથ કુમાર અને અન્ય મહાનુભવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર માટેના ખાત મુહુર્ત કાર્યક્રમમાં દ્રશ્યમાન થાય છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય મંત્રીઓ, શ્રી અનંથ કુમાર, શ્રી પિયૂષ ગોયલ, શ્રી જે.પી.નડ્ડા અને શ્રી કલરાજ મિશ્ર પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર માટેનું ખાતમુહૂર્ત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય મંત્રીઓ, શ્રી અનંથ કુમાર, શ્રી જે.પી.નડ્ડા, શ્રી કલરાજ મિશ્ર, શ્રીમતી અનુપ્રિયા પટેલ અને અન્ય મહાનુભવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર માટેના ખાત મુહુર્ત કાર્યક્રમમાં દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર માટેના ખાત મુહુર્ત કાર્યક્રમમાં પ્રવચન આપી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર માટેના ખાત મુહુર્ત કાર્યક્રમમાં દ્રશ્યમાન થાય છે. કેન્દ્રીય મંત્રીઓ, શ્રી અનંથ કુમાર, શ્રી પિયૂષ ગોયલ, શ્રી જે.પી.નડ્ડા અને શ્રી કલરાજ મિશ્ર પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર માટેના ખાત મુહુર્ત કાર્યક્રમમાં એઈમ્સ (AIIMS) ગોરખપુરના મોડેલને નિહાળી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય મંત્રીઓ, શ્રી જે.પી.નડ્ડા, શ્રી કલરાજ મિશ્ર, શ્રીમતી અનુપ્રિયા પટેલ અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 જુલાઈ, 2016ના રોજ ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં સ્પોટર્સ ગ્રાઉન્ડ, એફસીઆઈ ખાતે એઈમ્સ (AIIMS) ગોરખપુર અને ગોરખપુર ખાતર પ્લાન્ટના પુનરુદ્ધાર પર એક પ્રેઝન્ટેશન નિહાળી રહ્યા છે.