મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં (ડિસેમ્બર 16, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે આગમન થતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા અન્ય મહાનુભાવો એમનું સ્વાગત કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે મોડર્ન કોચ ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે મોડર્ન કોચ ફેક્ટરીનું નિરીક્ષણ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે મોડર્ન કોચ ફેક્ટરીનાં હમસફર રેકના 900માં કોચને લીલી ઝંડી દેખાડી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયુષ ગોયલ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનો શિલાન્યાસ કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય રેલવે અને કોલસા મંત્રી શ્રી પિયુષ ગોયલ તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના રાયબરેલી ખાતે એકત્રીત જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે અદ્યતન કમાંડ અને કંટ્રોલ સેન્ટરનું ઉદઘાટન કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે અદ્યતન કમાંડ અને કંટ્રોલ સેન્ટરના ઉદઘાટન દરમિયાન દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા પૂજન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા પૂજન કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા પૂજન કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે ગંગા પૂજન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે અક્ષયવડની મુલાકાત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે અક્ષયવડની મુલાકાત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે વિવિધ વિકાસ પરિયોજનાઓનું ઉદઘાટન કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજ ખાતે એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બામરૌલી હવાઈમથક ખાતે નવા એરપોર્ટ સંકુલનું ઉદઘાટન કરી રહ્યાં છે. ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડિયન મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બામરૌલી હવાઈમથક ખાતે નવા એરપોર્ટ સંકુલના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બામરૌલી હવાઈમથક ખાતે નવા એરપોર્ટ સંકુલના ઉદઘાટન પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ડિસેમ્બર, 2018નાં રોજ ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં બામરૌલી હવાઈમથક ખાતે નવા એરપોર્ટ સંકુલના ઉદઘાટન દરમિયાન દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ તથા નાગરિક ઉડ્ડિયન મંત્રી શ્રી સુરેશ પ્રભાકર પ્રભુ પણ ઉપસ્થિત છે.