મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં (માર્ચ 09, 2019)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનનાં ઉદઘાટન પ્રસંગે સંસ્થાનનાં પરિસરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાની પ્રતિમાનું અનાવરણ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનનાં ઉદઘાટન પ્રસંગે સંસ્થાનનાં પરિસરમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાનનું ઉદઘાટન કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય સંસ્કૃતિ (સ્વતંત્ર પ્રભાર) તથા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાન ખાતે એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાન ખાતે એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં પંડિત દીનદયાલ ઉપાધ્યાય પુરાતત્વ સંસ્થાન ખાતે એક પ્રદર્શનની મુલાકાત લઈ રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં નોઇડા સિટી સેન્ટર – નોઇડા ઇલેક્ટ્રિક સિટી સેક્શન મેટ્રોને લીલી ઝંડી બતાવી રહ્યાં છે. સાથે કેન્દ્રીય સંસ્કૃતિ (સ્વતંત્ર પ્રભાર) તથા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં નોઇડા સિટી સેન્ટર – નોઇડા ઇલેક્ટ્રિક સિટી સેક્શન મેટ્રોને લીલી ઝંડી દેખાડી રહ્યાં છે. સાથે કેન્દ્રીય સંસ્કૃતિ (સ્વતંત્ર પ્રભાર) તથા પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્યમંત્રી ડૉ. મહેશ શર્મા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 09 માર્ચ, 2019નાં રોજ ઉત્તરપ્રદેશનાં ગ્રેટર નોઇડામાં એકત્રિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.