મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં (ફેબ્રુઆરી 16, 2020)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વરાધ્ય ગુરુકુલના શતાબ્દી સમારોહની ઉજવણી દરમિયાન 19 ભાષાઓમાં 'શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથ'ના અનુવાદિત કરેલ સંસ્કરણનું વિમોચન કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વરાધ્ય ગુરુકુલના શતાબ્દી સમારોહની ઉજવણી પ્રસંગે 'શ્રી સિદ્ધાંત શિખામણી ગ્રંથ' મોબાઇલ એપનું લોકાર્પણ કરી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વરાધ્ય ગુરુકુલના શતાબ્દી સમારોહને સંબોધન કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં દીનદયાળ ઉપાધ્યાય સ્મારકનું અનાવરણ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યુ. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં દીનદયાળ ઉપાધ્યાય સ્મારકનું અનાવરણ કરી રાષ્ટ્રને સમર્પિત કર્યુ. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગદી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં એક કાર્યક્રમમાં મહાકાલ એક્સપ્રેસને 3 જ્યોતિર્લિંગ તીર્થયાત્રા કેન્દ્રો - વારાણસી, ઉજ્જૈન અને ઓમકારેશ્વરને જોડી લીલી ઝંડી આપી રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગદી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં ઘણી વિકાસાત્મક યોજનાઓના શુભારંભ પ્રસંગે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગદી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં ઘણી વિકાસાત્મક યોજનાઓના શુભારંભ પ્રસંગે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ, કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિક મંત્રી ડૉ. મહેન્દ્રનાથ પાંડે, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રેલવે રાજ્યમંત્રી શ્રી સુરેશ અંગદી પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસાકારી યોજનાઓના લોકાર્પણ પ્રસંગે સંબોધન કરી રહ્યા છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં વણકર અને હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં વણકર અને હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લઇ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં વણકર અને હસ્તકલાકારો દ્વારા બનાવવામાં આવેલા વિવિધ ઉત્પાદનોના પ્રદર્શનની મુલાકાત લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં ભાગ લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં આગમન થતા મહાનુભાવો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં શ્રી જગદગુરુ વિશ્વરાધ્ય ગુરૂકુલના શતાબ્દી સમારોહની ઉજવણીમાં ભાગ લઇ રહ્યા છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16 ફેબ્રુઆરી, 2020ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં 'કાશી એક રૂપ અનેક' કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યાં છે.