મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તરપ્રદેશમાં (જુલાઈ 14, 2018)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશમાં આગમન થતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક તેમનું સ્વાગત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશમાં આગમન થતા ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અન્ય મહાનુભાવો તેમનું સ્વાગત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીનું14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશમાં આગમન થતા તેમનું સ્વાગત કરાઈ રહ્યું છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશનાઆજમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના શિલાન્યાસ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના આજમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના શિલાન્યાસ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના આજમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવપ્રસાદ મૌર્ય તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના આજમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના શિલાન્યાસ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ, ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવપ્રસાદ મૌર્ય તથા અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના આજમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના શિલાન્યાસ પ્રસંગે દ્રશ્યમાન થાય છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક પણ ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના આજમગઢમાં પૂર્વાંચલ એક્સપ્રેસ-વેના શિલાન્યાસ પ્રસંગે સંબોધન કરી રહ્યાં છે
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસકારી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંચાર (સ્વતંત્ર પ્રભાર) અને રેલવે રાજ્ય મંત્રીશ્રી મનોજ સિંહા તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસકારી યોજનાઓનું ઉદઘાટન અને શિલાન્યાસ કરી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંચાર (સ્વતંત્ર પ્રભાર) અને રેલવે રાજ્ય મંત્રીશ્રી મનોજ સિંહા તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાંવારાણસી-બલિયા મેમુ ટ્રેઈનને લીલી ઝંડી દેખાડી રવાના કરાવી રહ્યાં છે. સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંચાર (સ્વતંત્ર પ્રભાર) અને રેલવે રાજ્ય મંત્રીશ્રી મનોજ સિંહા તથા અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસકારી યોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસ પછી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 14 જુલાઈ, 2018ના રોજ ઉત્તરપ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસકારી યોજનાઓના ઉદઘાટન અને શિલાન્યાસ પછી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરી રહ્યાં છે.