મુખ્ય વિષયવસ્તુ પર જાઓ
A
-
A
A
+
A
A
Search
Search
ભાષા
Choose a language
English
Hindi
Urdu
Tamil
Marathi
Bengali
Malayalam
Gujarati
Telugu
Kannada
Odia
Punjabi
Assamese
Manipuri
મેનુ
મુખ્ય પૃષ્ઠ
સમાચાર
ન્યુઝ અપડેટ
મીડિયા કવરેજ
મન કી બાત
પ્રધાનમંત્રીશ્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીનો સંદેશ
પારદર્શિતા માટેની ખોજ
માહિતીનો અધિકાર (આરટીઆઈ)
અધિકારીશ્રીઓની યાદી (પીએમઓ)
પ્રધાનમંત્રીના સાક્ષાત્કારો
પ્રધાનમંત્રી ફંડ
પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ
રાષ્ટ્રીય રક્ષા ભંડોળ
પીએમ કેર્સ ફંડ વિશે
પ્રધાનમંત્રીની મુલાકાત
આંતરરાષ્ટ્રીય યાત્રાઓ
ઘરેલું મુલાકાતો
તમારા પ્રધાનમંત્રીને જાણો
પ્રધાનમંત્રીને જાણો
ભૂતપૂર્વ પ્રધાનમંત્રીઓ
શાસનની ઉપલબ્ધિઓ
એક વર્ષ
બે વર્ષ
ત્રણ વર્ષ
ચાર વર્ષ
મીડીયા ગેલેરી
તસવીર ગેલેરી
લાઈવ જુઓ / વિડીયો
પ્રધાનમંત્રીના ભાષણો
પ્રધાનમંત્રીના ભાષણો (વિડીયો)
ઇન્ફોગ્રાફીક્સ & અવતરણ
સ્ટૉલ્વર્ટ્સ
આર્કાઇવ
સોશિયલ મીડિયા અપડેટ્સ
માનનીય પ્રધાનમંત્રીશ્રી સાથે વાર્તાલાપ
અહેવાલ
ઇ પુસ્તકો
કેન્દ્રીય પ્રધાનમંડળમાં મંત્રીઓના ખાતા
પીએમઓ મોબાઈલ એપ ડાઉનલોડ કરો
મેનુ બંધ કરો
HOME
પીએમઇન્ડિયા
પ્રધાનમંત્રી ઉત્તર પ્રદેશના વારાણસીમાં (22 સપ્ટેમ્બર, 2017)
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં પહોંચતા ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમને આવકારી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે.ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય તામતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલ રાષ્ટ્રને સમર્પિત કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય તામતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલ ખાતે કસબીઓ અને વણકરો સાથે મુલાકાત કરી રહ્યા છે. કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય તામતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલની મુલાકાત લઈ રહ્યા છે. કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય તામતા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથઅને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા પણ દ્રશ્યમાન થાય છે.
The Prime Minister, Shri Narendra Modi visiting the Deendayal Hastkala Sankul, in Varanasi, Uttar Pradesh on September 22, 2017.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દીનદયાલ હસ્તકલા સંકુલની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વારાણસી અને વડોદરા વચ્ચે દોડનારી ત્રીજી મહામાના એક્સપ્રેસને લીલી ઝંડી આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વારાણસી અને વડોદરા વચ્ચે દોડનારી ત્રીજી મહામાના એક્સપ્રેસને લીલી ઝંડી આપી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલીક વિકાસ યોજનાઓને લોન્ચ કરી રહ્યા છે. કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસ યોજનાઓને લોન્ચ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા, ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય અને અન્ય મહાનુભાવો પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં જુદી જુદી વિકાસ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં જુદી જુદી વિકાસ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં જુદી જુદી વિકાસ યોજનાઓના લાભાર્થીઓનું સન્માન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા અને ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી શ્રી કેશવ પ્રસાદ મૌર્ય પણ દ્રશ્યમાન થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં ઉત્કર્ષ બેન્કની બેન્કિંગ સેવાનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં એક સમારોહમાં ઉત્કર્ષ બેન્કના વડા મથકના મકાનના શિલારોપણના ઉપલક્ષ્યમાં તકતીનું અનાવરણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક, કેન્દ્રીય કાપડ અને માહિતી તથા પ્રસારણ મંત્રી શ્રીમતી સ્મૃતી ઈરાની, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી અજય ટામટા પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં વિવિધ વિકાસ યોજનાઓના લોન્ચિંગ બાદ જાહેરસભાને સંબોધન કરી રહ્યા છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દુર્ગા માતાના મંદિરમાં પૂજા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દુર્ગા માતાના મંદિરમાં પૂજા કરી રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દુર્ગા માતાના મંદિરમાં ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં દુર્ગા માતાના મંદિરમાં ઉપસ્થિત છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની તેમની મુલાકાત દરમિયાન “રામાયણ” પરની પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની તેમની મુલાકાત દરમિયાન “રામાયણ” પરની પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કર્યા બાદ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ શ્રી રામ નાઈક અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ દ્રશ્યમાન થાય છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 22 સપ્ટેમ્બર, 2017ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીમાં તુલસી માનસ મંદિરની તેમની મુલાકાત દરમિયાન “રામાયણ” પરની પોસ્ટલ સ્ટેમ્પનું અનાવરણ કર્યા બાદ જનમેદનીને સંબોધન કરી રહ્યા છે.